ગત બે દિવસ પહેલા ટેક્સાસ રાજ્યની શાળામાં ગોળીબારની ઘટના બની જેમાં અમેરિકામાં ફરી વખત ગન કલ્ચર નું ઘાતક પરિણામ જાેવા મળ્યું છે. ટેક્સાસની એલિમેન્ટરી સ્કૂલમાં ૧૮ વર્ષિય યુવકે ર્નિદયતાપૂર્વક ગોળીબાર…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક વહાણવટીનું ૨૮૨ ટનની કેપેસોટીનું વહાણ શુક્રવારે સવારના સમયે સલાયાથી પોરબંદર તરફ જતા કોઈ કારણસર દરિયામાં ડૂબી ગયું હતું. જાે કે તેમાં જઈ રહેલા તમામ છ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી…
જૂનાગઢ પંથકના વડાલ અને ઇશાપુર ગામને જાેડતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માર્ગના હાલ ખરાબ થવાનાં કારણે આ માર્ગ ઉપરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકોની માંગ…
પુરાણકાળથી જેને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તે ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જાે આપી અને ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તે માટે વ્યાપક માંગ કરવામાં આવી…
જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરી અને સેવાકીય ક્ષેત્રે ખૂબજ સારી નામના ધરાવે છે. આવી આ સંસ્થાનાં સેવાભાવી (સતત ર૪ કલાક) સેવાકીય કામોમાં…
સુપ્રિમ કોર્ટે ગઈ કાલે એક અત્યંત મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે, અચલ સંપત્તિ ઉપર ૧ર વર્ષથી જેનો કબજાે હોય તે જ એનો કાનુની માલિક ગણાય. તો…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે હથિયારના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઉત્તરપ્રદેશથી ઝડપી લઈ ધોરણસરની કાર્યયવાહી હાથ ધરી છે. આ અંગેની મળતી વિગત મુજબ એ ડીવીઝનમાં હથિયારધારા ભંગનો ગુનો દાખલ થયો હતો. આ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સામાન્ય માનવી-નાગરિકોની સમસ્યા-રજૂઆતોનું ત્વરાએ સ્થાનિક કક્ષાએ જ નિવારણ આવે તે વહિવટીતંત્રની અહેમ પ્રાથમિકતા હોવી જાેઇએ. મુખ્યમંત્રીએ રાજ્યના પ્રજાજનોના પ્રશ્નોની રજૂઆત માટેના ઓનલાઇન જનફરિયાદ…