જૂનાગઢ મહાનગરમાં સંજરી સોશ્યલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે હિન્દુ મુસ્લિમ સમાજના દાતાઓના સહકારથી છેલ્લા ૧૩ વર્ષથી સમુહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવે છે. ત્યારે ગત રવિવારે વિશાળ જનમેદનીની હાજરીમાં યોજાયેલ…
નરેડી થી માણાવદર જતા રોડ ઉપર ગઈકાલે એક સ્વીફટ કાર પુલની પાળી સાથે અથડાતા અકસ્માત સર્જાયેલ તેમાં એકનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર, બાપુનગર,…
ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારોને રાજ્ય સરકારે આપી દિવાળીની ભેટ રાજ્યના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારોને સીધી અસર થાય અને તેમના બજેટમાં ખુબ મોટી રાહત થાય તેવા અતિ…
દેશભરમાં કાળીચૌદશની સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કરી જાગૃતિ કાર્યક્રમો આપી લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ આખરી તૈયારી કરી લીધી છે. રાજયના એક હજાર…
દ્વારકા-બદ્રીકાશ્રમની સંયુક્ત શંકરાચાર્યની ગાદીને કોઈ ગ્રહણ નડતું હોય તેમ આજથી ચાલીસ વર્ષ પહેલા પણ આ બંને પીઠના બ્રહ્મલીન થયેલ સ્વામી અભિનવ સચ્ચિદાનંદજી બાદ તેમના ઉતરાધિકારી બનેલ સ્વામી સ્વરૂપાનંદજીની જે તે…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં વર્ષોથી થયેલા અનઅધિકૃત દબાણ અંગે સ્થાનિક તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા…
ચોરવાડ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ આસપાસના વિસ્તારમાં અનેકવિધ સેવા અને ધર્મ કાર્યમાં અગ્રેસર નામ, કોરોના મહામારી હોય કે અતિવૃષ્ટિ કે પછી ગૌ માતા ઉપર લંપી નામનું સંકટ હોય મંથનભાઈ…