વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દિવાળી પર્વમાં પ્રવાસી, યાત્રિકોનું આગમન થઈ ચુકયું છે. આ વર્ષે પહેલીવાર સ્કુલ, કોલેજાેની જે ટુર નાતાલ કે શિયાળા વેકેશનમાં આવતી હતી તે દિવાળીનાં પર્વમાં આવવા…
જૂનાગઢમાં અપમૃત્યુંનાં બે બનાવો નોંધાયા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, જૂનાગઢ શહેરનાં ગિરનાર રોડ સ્થિત દામોદર કુંડ નજીકથી પીંડ કુંડનાં પાણીમાં ડુબી જવાને કારણે એક યુવકનું મૃત્યું થયું…
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની તૈયારીને અનુલક્ષીને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈલેક્શન એક્સપેન્ડિચર નોડલ ઓફિસર્સની તાલીમ યોજવામાં આવી હતી. ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે યોજાયેલી એક દિવસીય તાલીમમાં…
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ ૭૬ જેટલા ડીવાયએસપી તથા સમકક્ષ દરજ્જાના અધિકારીઓના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ફરજ બજાવતા બંને…
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ગઈકાલે રાત્રે એક જેસીબી મશીનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એક…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી નવા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જે અંતર્ગત આજરોજ શનિવારે સાંજે ચારથી છ દરમ્યાન ઈ-લોકાર્પણ…
દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો ઉજવવા લોકોમાં ભારે ઉત્સાહ છવાયેલો છે અને આજથી આગીયારસનાં દિવસથી જ તહેવારોની ઉજવણીનો પ્રારંભ થયો છે અને જૂનાગઢ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં ઉત્સાહનો માહોલ પ્રવર્તિ રહ્યો…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો અહી આવનારા ભકતજનોની અને હરીભકતોની મનોકામનાં પૂર્ણ કરે છે લોકોની આસ્થાનાં કેન્દ્ર…