Yearly Archives: 2022

Breaking News
0

ખંભાળિયાના કારીગર યુવાને વિકસાવી બેટરીવાળી ઈ-સાઈકલ

વર્તમાન સમયમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે હાલ બેટરીથી ચાલતી ઈ-બાઈક, સ્કૂટર ઉપરાંત આગામી સમયમાં મોટરકાર પણ વીજળી સંચાલિત બેટરીથી બજારમાં પ્રાપ્ય બની રહે તે માટે સરકાર તથા ઔદ્યોગિક એકમો…

Breaking News
0

જૂનાગઢમાં ઓમિક્રોનની એન્ટ્રી : નૈરોબીથી આવેલા દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવતા સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ સતત આવી રહ્યા છે. દરમ્યાન શુક્રવારે જૂનાગઢમાં કોરોનાના ખતરનાક વેરિયેન્ટ ઓમિક્રોનની પણ એન્ટ્રી થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. હાલ આ…

Breaking News
0

યુવાનોમાં જાેમ-જુસ્સો અને સાહસ જગાડનારી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આવતીકાલે યોજાશે

૨ જાન્યુઆરી ૨૦૨૨ના પ્રથમ રવિવારની વહેલી સવારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ અંગે મળતી વિગત મુજબ ૩૬ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ૨ જાન્યુઆરી ૨૦૨૨ના યોજાશે. ભવનાથ…

Breaking News
0

કોરોનાનાં કેસો વધતા સ્કૂલોમાં ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ થશે ?

થોડા મહિના પહેલા કોવિડ-૧૯ના કેસમાં તીવ્ર ઘટાડો થતાં રાજ્યભરના સ્કૂલોના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યા હતા. જાે કે, અમદાવાદ સહિત ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા કેટલાક…

Breaking News
0

ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે યાત્રાધામ સોમનાથમાં નાતાલ-થર્ટી ફર્સ્ટના મિની વેકેશનમાં અડધો અડધ ટ્રાફીક ઘટયો, છ દિવસમાં સવા લાખ ભાવિકો જ આવ્યા

કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનના વધી રહેલા કેસોની અસર પર્યટન સ્થળોએ વર્તાવા લાગી છે. નાતાલ-થર્ટી ફર્સ્ટના મિની વેકેશનના સમયે પ્રવાસીઓથી ઉભરાતું સોમનાથ યાત્રાધામમાં આ વર્ષે આંશીક પ્રવાસીઓની ભીડભાડ જાેવા મળી રહી…

Breaking News
0

સિનિયર સીટીઝનને જૂનાગઢ પોલીસે કરી મદદ : મકાનનો કબ્જાે અપાવ્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

કેન્દ્રની કોર કમિટીમાં રહેલા ડો. દિલિપ માવલંકરે કહ્યું ફેબ્રુઆરી બાદ ધીરે ધીરે કોરોનામાં ઘટાડો આવશે : કોરોનાના આ વેરિયન્ટથી ગભરાવાની જરૂર નથી

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટગતિએ આગળ વધી રહ્યા છે. જેના કારણે ઓમિક્રોનના કારણે સ્થિતિ વધારે વિકટ બની રહી છે. સંક્રમણનો રેટ અગાઉના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. જાે કે હાલની સ્થિતિ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો વોર્ડ નં.૧,ર,૩ માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ મનપા દ્વારા  શહેર કક્ષાના વોર્ડ નં.૧,ર, ૩ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમ તા.૩૧-૧ર-ર૧ ના રોજ મુરલીધર ફાર્મ, માર્કેટીંગ યાર્ડ, દોલતપરા, જૂનાગઢ ખાતે યોજાયો હતો. રાજય સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ…

Breaking News
0

જૂનાગઢમાં ૯ જાન્યુઆરીએ યોજાશે સિંગિંગ અને ડાન્સિંગની કોમ્પીટીશન

ગુજરાતનો મહત્વનો જીલ્લો અને આ જીલ્લાની મહત્વની નગરી એટલે જૂનાગઢ શહેર છે. આ જૂનાગઢ શહેર પોતાની આગવી અને અનેરી વિશેષતાને કારણે આજે દેશભરમાં પ્રખ્યાત બની ગયેલ છે. દુર-દુરથી પ્રવાસીઓ આ…

Breaking News
0

ભારત વિકાસ પરિષદ દ્વારા ઓનલાઇન વંદેમાતરમ ગીત સ્પર્ધાનું આયોજન

ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા વીરાંજલી કાર્યક્રમ અંતર્ગત લોક જાગૃતિ અર્થે જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે વંદેમાતરમ્‌ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ત્રણ વિભાગમાં ધો.૫ થી ૮…

1 246 247 248 249