Yearly Archives: 2022

Breaking News
0

ડો. સુભાષ એકેડમી શૈક્ષણિક સંસ્થાનાં ૪પમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે લોકસેવા ઉત્સવમાં પધારેલા મોંઘેરા અતિથિ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું શાનથી થયું સન્માન

સૌરાષ્ટ્રની આતિથ્ય ભવોની પરંપરા કાયમને માટે રહેલી છે ત્યારે ડો. સુભાષ એકેડમી શૈક્ષણિક સંસ્થાનાં વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ સી.આર. પાટીલ…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો. સુભાષ આયુર્વેદ હોસ્પિટલમાં કાર્યરત વિભાગોનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢમાં ડો. સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ હતું. જૂનાગઢમાં ડો. સુભાષ એકેડેમી નજીક ખામધ્રોળ રોડ પાસે નવા કેમ્પસમાં આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જયાં મુખ્યમંત્રીએ…

Breaking News
0

જૂનાગઢ પોલીસ હેડકવાર્ટર ખાતે જીમનેશિયમની સુવિધા શરૂ કરાઈ

સામાન્ય રીતે પોલીસ ઉપર કામનું ભારણ વધારે હોવાથી પોતાના સ્વાસ્થ્ય અંગે બેદરકાર રહેતા હોય, જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ…

Breaking News
0

ખંભાળિયા નજીક કામઈ ધામ ખાતે ભવ્ય ધર્મોત્સવ કાર્યક્રમ આગેવાનો, કલાકારોની ખાસ ઉપસ્થિતિમાં સંપન્ન

ખંભાળિયા નજીક નિર્માણ પામેલા ભવ્ય એવા કામઈ ધામ ખાતે શનિવારે અનેકવિધ ધાર્મીક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ખાસ ઉપસ્થિતીમાં મહા આરતી તથા…

Breaking News
0

જૂનાગઢ પોલીસની મદદ મળતાં બેંક કર્મચારીને કિંમતી મોબાઈલનાં બિલની રકમ પરત મળી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

મજેવડી દરવાજા પાસેથી ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઝડપાયો

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીની સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજામાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બી ડીવીઝનના પીઆઈ એન.આઈ. રાઠોડ, પીએસઆઈ…

Breaking News
0

કેશોદ તાલુકામાં અંદાજે વીસ દિવસ વહેલા આંબામાં મોર આવ્યા

ફળોની રાણી કેરીનું નામ સાંભળતા જ કેરીના સ્વાદ રસીકોમાં ખુશીનો માહોલ જાેવા મળે છે. ત્યારે આગામી વર્ષે કેરીના સ્વાદ રસીકો માટે સારા સમાચાર કહી શકાય આ વર્ષે કેરીનો સ્વાદ વહેલો…

Breaking News
0

માંગરોળના ખ્યાતનામ ક્રિકેટર કલીમ શેખનું હાર્ટ એટેકથી મોત

માંગરોળના હોનહાર ક્રિકેટર અને રાજવી પરીવારના કલીમ શેખ(બાપુસાહબ)નું હાર્ટ એટેકથી મોત થતા શહેરમાં ગમગીની છવાઇ ગઇ છે. માંગરોળના નવાબી કાળના શાહી ટાવર ગ્રાઉન્ડ ખાતે એક ટૂર્નામેન્ટમાં કલીમ શેખ ઉર્ફે બાપુ…

Breaking News
0

માંગરોળમાં બાળકોને પક્ષીઓનાં માળા બનાવતા શિખવાડાયા

રાજકુમાર એજ્યુકેશનલ એકેડેમી અંતર્ગત ચાલતી નવયુગ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં બાળકોના સર્વાંગી વિકાસને સાર્થક કરવા દરેક શનીવારે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગત તારીખ ૧-૧-૨૨ને શનીવારના…

Breaking News
0

જાેગણિયા ડુંગરમાં ટ્રેકિંગ કેમ્પ યોજાયો

હોલી ડે એડવેન્ચર જૂનાગઢ દ્વારા તારીખ ૨-૧-૨૨ના રોજ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૮ વર્ષથી ૪૭ વર્ષના ૬૦ લોકોએ ભાગ લઈ જાેગણિયો ડુંગર સર કરેલ હતો. જેમાં આવેલ…