Yearly Archives: 2022

Breaking News
0

સાળંગપુર હનુમાનજી મંદિરે ફૂલોનાં શણગાર ધરાવાયો

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે કારતક માસ પૂનમ મંગળવારે તા.૮-૧૧-૨૦૨૨ના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા…

Breaking News
0

ભેસાણમાં આવતીકાલથી ભાગવતાચાર્ય રાજુદાદા જાનીની શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ

ભેસાણીયા પરિવાર દ્વારા તા.૯ થી તા.૧૫ સુધી યોજાનાર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તમામ તૈયારીઓ પૂર્ણ ભેસાણના જીનપ્લોટ ખાતે ભેસાણીયા પરિવાર દ્વારા આવતીકાલે તારીખ ૯ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું…

Breaking News
0

દ્વારકા જગતમંદિરનાં દ્વાર વહેલી સવારે દર્શનાર્થીઓ માટ ખૂલ્યા હતા

આજે ચંદ્રગ્રહણ હોવાથી યાત્રાધામ દ્વારકા જગતમંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા હતા અને વહેલી સવારે મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારે મંદિર ૮ વાગ્યે દર્શન બંધ થયા…

Breaking News
0

યાત્રાધામ બેટ-દ્વારકામાં વન વિભાગનો સપાટો : ગેરકાયદેસર રીતે અનામત વનમાં ઘુસણખોરી કરવા બદલ ૧૬ મહિલાઓ સામે ગુન્હો નોંધી દંડ વસુલાયો

જામનગર વન વિભાગ હેઠળની દ્વારકા રેન્જના બેટ દ્વારકા અનામત જંગલ વિસ્તારમાં ૧૬ મહિલાઓની અટકાયત કરી પૂછપરછ કરતા ગેરકાયદે પ્રવેશ કરતા જણાઈ આવેલ હતું. જે સામે બેટ વન રક્ષક ઈલાબા જાડેજા…

Breaking News
0

ખંભાળિયા નજીકના હાઈવે ઉપર ટ્રકમાં ભીષણ આગ

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર આજરોજ સવારે એક ટ્રકમાં આગ લાગ્યાનો બનાવ બનવા પામ્યો છે. આ આગને ફાયર ફાયટર સ્ટાફે કાબુમાં લીધી હતી. આ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ ઉપર…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર

રાજ્યમાં આગામી ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાયનાર છે ત્યારે આ ચૂંટણીમાં પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો ઉપર દેખરેખ રાખવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે કલેકટર કચેરીમાં મીડિયા મોનીટરીંગ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાના મીડિયા ફેસિલિટેશન સેન્ટરનું ઉદઘાટન કરાયું

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧ ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. આના અનુસંધાને ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર મીડિયા ફેસિલીટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમાનો અંતિમ પડાવ ઃ ૧ર લાખ ઉપરાંત ભાવિકોએ પરિક્રમાનું ભાથું બાંધ્યું

દેવ દિવાળીનાં દિવસથી શરૂ થયેલી ગિરનાર પરિક્રમામાં આ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો : પરિક્રમા પૂર્ણ કરનાર ભાવિકો વતન તરફ રવાના જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનો…

Breaking News
0

જૂનાગઢ માંગનાથ રોડ ઉપરથી ગુમ થયેલ સોનાનું બ્રેસલેટ શોધી આપતી પોલીસ

ઉપલેટાનાં રહીશ આરતીબેન રાહુલભાઈ સાવલીયા તા. ર૭-૧૦-રરનાં રોજ જૂનાગઢ માંગનાથ રોડ ખાતે ખરીદી અર્થે આવેલ હોય દરમ્યાન પોતાનાં હાથમાં પહેરેલ સોનાનો બ્રેસલેટ કિંમત રૂા. ૬૬ હજારનો પડી ગયાની જાણ પોલીસને…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતાર ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડયા

હાલ જૂનાગઢમાં ગરવા ગિરનારની પરીક્રમા ચાલે છે ત્યારે પરીક્રમા પુરી કરી યાત્રિકો અન્ય ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જાય છે. કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે દરરોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ…

1 3 4 5 6 7 249