Monthly Archives: November, 2023

Breaking News
0

જૂનાગઢની ન્યુ નોવેલ્ટી ફર્નીચરનો મેગા ડ્રો-ર૦ર૩ યોજાયો

વૈશ્વિક કક્ષાના તમામ પ્રકારના ફર્નીચરની અવનવી વિશાળ રેન્જ સાથે છેલ્લા ૪૯ વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્રના પરિવારોમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર જૂનાગઢના ન્યુ નોવેલ્ટી ફર્નીચરનો વાર્ષિક મેગા ડ્રો-ર૦ર૩ યોજાયો હતો. આ તકે…

Breaking News
0

સસ્તા અનાજના વેપારીઓ દ્વારા હડતાલનો પ્રારંભ : પ્રશ્નો ઉકેલવા માંગ

ગુજરાત રાજ્યના સસ્તા અનાજના વેપારી ભાઈઓ નજીવા કમિશનથી દુકાન તથા પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા રહ્યા છે ત્યારે રાજ્યના ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ અને ઓલ ગુજરાત એફ…

Breaking News
0

દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે ઓક્ટોબર માસમાં રાજ્યના ૭૨ લાખથી વધુ એટલે કે ૯૫ ટકા NFSA કુટુંબોને અનાજ વિતરણ કરાયું : પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા

નવેમ્બર માસના મળવાપાત્ર જથ્થાના વિતરણનો રાજ્યભરમાં પ્રારંભ :પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ : રાજ્ય સરકાર દ્વારા વાજબી ભાવના દુકાનદારોને સપ્ટેમ્બર માસમાં મિનિમમ કમિશન પેટે રૂા. ૩.૫૩ કરોડથી વધુની રકમ ચૂકવાઇ મુખ્યમંત્રી…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી

સાયન્સ સિટીની મુલાકાત અનેરો અવસર અને કાયમી યાદગીરી બને તેવી આનુષાંગિક વ્યવસ્થાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના…

Breaking News
0

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના વધુ ૬૭ લાભાર્થીઓને રૂા.૧૧ કરોડથી વધુની સહાય વિતરણ કરાઈ

સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૮૩ કૃષિ ઉદ્યોગ એકમોને રૂા.૩૨૮ કરોડથી વધુની સહાય ચૂકવાઈઃ કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સર્વગ્રાહી કૃષિ…

Breaking News
0

રાજભવનમાં ૧૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહની ભવ્યાતિભવ્ય ઉજવણી

પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પોંડીચેરી, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર દ્વીપસમૂહનો સ્થાપના દિવસ ગઈકાલે તા.૧ નવેમ્બરે ભારતના પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્ર…

Breaking News
0

ગુજરાત એટીએસની ટીમને કેન્દ્રીય ગૃહમંત્રાલયના સ્પેશિયલ ઓપરેશન એવોર્ડથી સન્માનિત કરાશે

દુબઇ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કનેક્શનનો પર્દાફાશ કરી સૌથી મોટું ૧૫૦૦ કરોડનું ડ્રગ્સ કંસાઈનમેન્ટ પકડ્યું હતું ગુજરાતના ગૌરવની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડની ટીમને કેન્દ્રીય ગૃહ…

Breaking News
0

જામખંભાળીયા : પતિના દીર્ઘાયુષ્ય માટે પત્ની દ્વારા કરવા ચોથની ઉજવણી

સદીઓની પરંપરા વિધિ વિધાન સાથે સૌભાગ્યવતી મહિલાઓ આજે પણ નિભાવી રહી છે. કરવા ચોથની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ પુરાણોમાં છે. કરવા ચૌથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. કરવા ચૌથ કૃષ્ણ પક્ષના…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઇ હતી. હાલમાં તા. ૨૭-૧૦-૨૦૨૩ થી ૦૯-૧૨-૨૦૨૩ સુધી મતદારયાદી…

Breaking News
0

ખંભાળિયાની હોસ્પિટલમાં વધુ એક તજજ્ઞ તબીબની સેવાઓ પ્રાપ્ય

ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલી જાણીતી વેદાંત હોસ્પિટલમાં વધુ એક જનરલ ફિઝિશિયન નિષ્ણાત તબીબ સેવારત બન્યા છે. ખંભાળિયામાં જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર અમિત નકુમની વેદાંત હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા…

1 14 15 16 17 18