Monthly Archives: November, 2023

Breaking News
0

માંગરોળ : સફાઈ કામદારોની માંગ ટુંક સમયમાં સંતોષાય જાશે તેવી બાંહેધરી આપતા ધારાસભ્ય

માંગરોળમાં ચાર માસના ચડત વેતન ચુકવવા, કોન્ટ્રાક્ટ પધ્ધતિ નાબુદ કરવા, લધુત્તમ વેતન ધારા મુજબ વેતન આપવા, પીએફના નાણાં જમા કરાવવા સહિતના વિવિધ પ્રશ્નો બાબતે નગરપાલિકા સામે આઉટ સોર્સીગ સફાઈ કામદારો,…

Breaking News
0

પાકિસ્તાન જેલમાં મોતને ભેટેલા કોડીનારના દુદાણા ગામના માછીમારનો મૃતદેહ ૨૨ દિવસે માદરે વતન પહોંચ્યો

પાકિસ્તાન જેલમાં વધુ એક ભારતીય માછીમારે દમ તોડયો છે.ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકાના દુદાણા ગામના ભુપતભાઈ જીવાભાઈ વાળા (ઉ .વ.૫૫) નામના માછીમારનું પાકિસ્તાન ની જેલમા મોત થતા મૃતદેહ આજે…

Breaking News
0

ભાટિયામાં વર્લ્ડ કપ ક્રિકેટ પર જુગાર રમતો શખ્સ ઝડપાયો

કલ્યાણપુર તાલુકાના ભાટિયા વિસ્તારમાં એલસીબી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના મસરીભાઈ ભારવાડીયા તથા લાખાભાઈ પિંડારિયા અને ભરતભાઈ જમોડને મળેલી બાતમીના આધારે ભાટિયાની હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા અને ફ્રુટનો વ્યવસાય કરતા પ્રવીણ ભોવાનભાઈ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોની દિલ્હી ખાતે અમૃત કળશ યાત્રાના સમાપન કાર્યકમમાં વિશેષ ઉપસ્થિતિ

દિલ્હી ખાતે ભાજપની અમૃત કળશ યાત્રાનો સમાપન સમારોહ રંગે ચંગે ઉજવાયો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા કાર્યકરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન…

Breaking News
0

જૂનાગઢમાં ગ્રાહકોને ઓફલાઈન ખરીદી તરફ વાળવા વેપારીઓનું અનોખું અભિયાન

જૂનાગઢ શહેરના વેપારીઓ દિવાળીના તહેવાર ટાંકણે ઓનલાઈન તરફ વળેલા ગ્રાહકોને ઓફલાઈન ખરીદી તરફ આકર્ષવા માટેનું અનોખું અભિયાન હાથ ધરી રહ્યા છે અને વિવિધ બજારોના આકર્ષક રીતે શણગારવામાં આવશે. આ ઉપરાંત…

Breaking News
0

જૂનાગઢ મનપાએ ફુટપાથ ઉપરથી નાના ધંધાર્થીઓની રેકડીઓ હટાવતા : નાના ધંધાર્થીઓમાં રોષની લાગણી

જૂનાગઢ શહેરમાં વોકળા ઉપર થયેલા દબાણોને અને ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની પ્રબળ માંગણી લોકોમાંથી ઉઠવા પામી છે. એટલું જ નહી ઉચ્ચ કક્ષાએથી પણ આવા દબાણો દુર કરવા માટે આદેશ છુટયા…

Breaking News
0

ભેંસાણના ખારચિયા ગામે મહિલા પર સિંહનો હુમલો

ભેસાણ તાલુકાના ખારચિયા ગામના પાદરમાં ગઈકાલે ઘેટા બકરા લઈને નીકળેલા એક માલધારી પરિવારની નિંદ્રાધીન મહિલા ઉપર એક સિંહે હુમલો કરીને કાનમાં ઈજા કરતા મહિલાને સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા…

Breaking News
0

જૂનાગઢના જલારામભકિધામ ખાતે જલારામ જયંતિની થશે શાનદાર ઉજવણી

જલારામભકિધામ ખાતે જલારામ જયંતિની શાનદાર ઉજવણી થશે. સમગ્ર લોહાણા સમાજની નાત અને અન્ય જલારામભકતો માટેસમૂહ પ્રસાદ સહિતના ભાતીગળ કાર્યફમોનું આયોજન પૂ.જલારાબાપાની રર૪મી જન્મ જયંતિ કારતક શુદ ૭ તા.૧૯-૧૧-૨૦૨૩ રવિવારના રોજ…

Breaking News
0

જૂનાગઢમાં જ્ઞાતિ પ્રમુખ વિશે અભદ્ર ટિપ્પણી કરતા પિતા-પુત્ર ઉપર પાંચ શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં જ્ઞાતિ પ્રમુખ વિશે અભદ્ર કોમેન્ટ કરતા પિતા-પુત્ર ઉપર ૫ શખ્સોએ હુમલો કર્યો હતો. જ્યારે સમજાવવા આવેલ આધેડને પિતા-પુત્રએ ધોકો, છરી મારી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આ બનાવ અંગે…

Breaking News
0

લોહાણા મહિલા મંડળ દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબા સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

લોહાણા મહિલા મંડળના પ્રમુખ અલ્પાબેન ઉનડકટની અખબારી યાદી જણાવે છે કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂનાગઢ લોહાણા મહિલા મંડળ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ગત તા. ૧૯ના…

1 13 14 15 16 17 18