Yearly Archives: 2023

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકામાં લોક ફરિયાદ માટે વ્હોટસએપ શરૂ કરવા માંગ

અનેકવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ દાદ મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને કમિશનર દ્વારા લોકોની સમસ્યા અને પ્રશ્નોના ઉકેલ માટે એક વ્હોટસએપ નંબર જારી કરવામાં…

Breaking News
0

જૂનાગઢમાં સેવા સેતુ કેન્દ્રના શુભારંભ સંતો, અગ્રણી, મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત

આજના સમયમાં લોકોની સામાન્ય જરૂરિયાત એવી આરોગ્યલક્ષી સેવાઓમાં જૂનાગઢ અને આજુબાજુ ના વિસ્તારના લોકોને સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી શ્રી સેવાસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા “સેવાસેતુ નિદાન કેન્દ્ર”ની શુભ શરૂઆત…

Breaking News
0

હવે દરિયાકાંઠે પણ દીપડાઓનો ત્રાસ વધ્યો : કોડીનાર કોટડા બંદરેથી ખુંખાર દીપડો પાંજરે પુરાયો

દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો કોડીનાર કોટડા બંદરે રહેણાંકી વસાહત પાસે અવાર-નવાર દીપડાઓ દેખાતા સ્થાનિક આગેવાન બાબુભાઈ સોમાભાઈ બારૈયા દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને…

Breaking News
0

માંગરોળમાં સફાઈ વ્યવસ્થા તેમજ કચરા એકત્રિત કરવાની વ્યવસ્થા ખાડે : પબ્લિક પરેશાન

માંગરોળમાં સફાઈ વ્યવસ્થા તદ્દન ખાડે ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં કચરાના પોઈન્ટ ઉપરથી દિવસો સુધી કચરો ન ઉપડતા ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. એકત્ર થયેલા ઉકરડામાંથી ઉઠતી તીવ્ર દુર્ગંધથી…

Breaking News
0

કલ્યાણપુરમાં દાખલો કાઢી આપવા માટે તલાટી દ્વારા તોતિંગ રકમની માંગણી કરતા એસીબીની ઝપટમાં

રૂા.સવા લાખની લાંચ લેતા મહિલા તલાટીનો વચેટિયો રંગે હાથ ઝડપાયો કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના મહિલા તલાટીએ એક આસામી પાસે દાખલો કાઢવા માટે રૂપિયા બે લાખની રકમ માંગતા આ અંગે જાગૃત…

Breaking News
0

આનંદો : જુનના પ્રથમ સપ્તાહમાં ચોમાસું સક્રિય થશે અને બીજા સપ્તાહમાં વરસાદની આગાહી

ગઈકાલે શુક્રવારે જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે લુ ફેંકાતા જન જીવન પ્રભાવીત છેલ્લા એક માસ ઉપરાંતથી ગરમીના આક્રમણની સામે પ્રભાવિત થયેલા જન જીવનને હવે ગરમીના દિવસો ટુંક…

Breaking News
0

મંગળવારે આકાશમાં ચંદ્ર-શુક્રની યુતિ નજીકતાના દર્શન

આકાશમાં મિથુન રાશિમાં પશ્ચિમ ક્ષિતિજે જાેવા મળશે : રાત્રીના ૮ કલાક પ૧ મિનિટે ર અંશે જાેવા મળશે : અવકાશી નજારો નિહાળવા વિજ્ઞાન જાથાની અપીલ આકાશમાં સમયાંતરે ખગોળીય ઘટના બને છે.…

Breaking News
0

ચિંતન શિબિરના પરસેપ્શન ભલે જુદા હોય પરંતુ રિઝલ્ટ મેથેમેટિક્સના દાખલા જેવું સચોટ હોય છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૦મી ચિંતન શિબિરનો એકતાનગરથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘મેં નહીં હમ’ના ભાવ સાથે યોજાતી ચિંતન શિબીરો ગવર્નન્સમાં મોટા ચેન્જ લાવવાનું સક્ષમ માધ્યમ બની છે.…

Breaking News
0

રેવા તટે ગોરા ઘાટ ખાતે મા નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ચિંતન શિબિરના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદાની સંધ્યા આરતીનો લ્હાવો લેતા મુખ્યમંત્રી : ગુજરાતના ઉત્તરોત્તર વિકાસ અને ગુજરાતીઓની સુખાકારીની કામના માં નર્મદા સમક્ષ કરી : નર્મદા આરતીમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ,…

Breaking News
0

જૂનાગઢ મનપામાં ૧૪પ૬ના સેટઅપ સામે ૭૪૩ જગ્યા ખાલી ! અબજાે રૂપીયાના વિકાસના કામો રામ ભરોસે

તાત્કાલીક અસરથી નિમણુંક નહી કરવામાં આવે તો વિકાસના અનેક કામોને ગંભીર અસર થશે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરકારે આપેલી વિવિધ પ્રકારની ગ્રાન્ટો અંતર્ગત જુદા-જુદા કામો હાથ ધરી વિકાસની પ્રક્રિયા હાલ ચાલી…

1 140 141 142 143 144 189