ગરવા ગિરનાર ખાતે આવેલા અંબાજી મંદિર પરીસર નજીક ગંદકી સહિતનાં મુદે ઉચ્ચ અધિકારીઓનો કાફલો આજે સ્થળની વિઝીટ ઉપર ગયો હોવાનું જાણવા મળી રહયું છે. અને આ અંગે આગામી સમયમાં કેવા…
કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહ તા. ૧૯ માર્ચનાં રોજ જૂનાગઢનાં મહેમાન બની રહયા હોવાનું આધારભુત રીતે જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વિવિધ વિભાગનાં…
ઉનાના તાલુકાના રહેવાસી અને હાલ ઉના સ્થાયી થયેલ મણીલાલ ચાંદોરા પોતે દીવમાં વણકબારા રોડ ઉપર પોતે પોતાની કારમાં પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતા દીવ પોલીસને નજરે આવતા અને અનેક ઓળખાણ પોતાની…
ફૂલડોલ રંગોત્સવમાં ૮૫૦૦૦ હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપેલી છે. સવંત ૧૮૬૮ની સાલમાં…
આંતરાષ્ટ્રીય ગુન્હેગારો-આંતરરાષ્ટ્રીય સબંધો અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ જવાબદાર ? બે દિવસ પહેલાકોસ્ટ ગાર્ડ-એ.ટી.એસ.ના જાેઇન્ટ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છના અખાતમાંથી પકડાયેલ રૂપિયા ૪૨૫ કરોડના ડ્રગ્સના જથ્થા સાથેના પાંચ ઈરાની ખલાશીને ત્રણ દિવસની પોલીસ…
એન.એસ.એસ. ની એકસોથી વધુ વોલેન્ટીયર્સનું સન્માન થયું : કણસાગરા મહિલા કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો ઃ ર૧મી સદી મહિલાઓની આત્મસુરક્ષા સાથે સર્વાંગી વિકાસ શ્રીમતિ કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ ઉપક્રમે વિશ્વ મહિલા…
હોળી ધુળેટી જેવા તહેવારો નિમિત્તે પણ લોકોની સેવામાં તૈનાત રહેનાર ૧૦૮ની ટીમએ ગોંડલ ખાતે નદીમાં ખાબકી ગયેલા યુવકને નવજીવન બક્ષ્યું હતું. ૧૦૮ના જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિત પટેલએ વધુ વિગતો આપતાં જણાવ્યું…
‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતે બેંક ઓફ ઈન્ડીયામાં કામ કરતી તમામ મહિલાઓને સેલ્ફ ડીફેન્સ વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ સેલ્ફ ડીફેન્સ માટે કરાટેનો ડેમો પણ બતાવવામાં આવ્યો…
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપના ૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ કરવામાં આવી હતી. દેશની ઉમદા અને કુશળ સંસ્થા તરીકે પ્રસ્થાપિત થનાર આ ફોર્સની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતના સંવેદનશીલ જાહેરક્ષેત્રોને સુરક્ષા પ્રદાન…