Yearly Archives: 2023

Breaking News
0

જૂનાગઢમાં મનદુઃખનો ખાર રાખી હુમલો : રૂા.૪૦૦ની લુંટ અંગે ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢમાં મનદુઃખનો ખાર રાખી અને હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જુની સિવીલ હોસ્પિટલના ગેઈટની સામે માહિ દુધની દુકાનની પાસે બનેલા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર આ…

Breaking News
0

માણાવદરમાં રિપેરીંગના પૈસાની ઉઘરાણી પ્રશ્ને માર મારી ધમકી આપી

માણાવદરમાં ગાયત્રી મંદિર પાસે રહેતા ગિરીશભાઈ રામભાઈ ડાકી(ઉ.વ.૪ર)એ આરીફભાઈ તૈયબભાઈ સેતા રહે.કતકપરા તેમજ અજાણ્યા પાંચ માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી નં-૧નું મોટરસાઈકલ એકાદ…

Breaking News
0

સિનીયર સીટીજનોના દુબઈ ટૂરમાં ફસાયેલ નાણાંના ચેક રિટર્ન કેસમાં સમાધાન : ચિફ જયુ. મેજીસ્ટ્રેટ એસ. એ. પઠાણની સરાહનીય કામગીરી

સિનીયર સીટીજન મંડળ-જુનાગઢ દ્વારા દુબઈ ટુરના પ્રવાસનુ આયોજન ૨૦૧૯ મા થયેલ હતુ. ”ટ્રાવેલ ટાઈમ” નામની ઓફીસ ચલાવતા સુનીલભાઈ તન્ના સાથે આ પ્રવાસ ગોઠવવામા આવેલ હતો. પ્રવાસ – ૮ દિવસ બાકી…

Breaking News
0

સોમનાથ મંદિર પરિસરમાં તરભ ખાતે પ્રસ્થાપિત થનાર વાળીનાથ મહાદેવ મહાશિવલિંગનો રૂદ્રાભિષેક કરાયો

શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક એવા વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ આશરે ૯૦૦ વર્ષ પુરાણા ઇતિહાસ ધરાવતી રબારી સમાજની જગ્યામાં વાળીનાથ મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા થનાર દેવતાઓની મૂર્તિઓ અને કલ્યાણકારી મહા શિવલિંગની ૧૨…

Breaking News
0

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો આવતીકાલે જન્મદિવસ

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીનો આવતીકાલે ૯૬મો જન્મદિવસ સોમનાથ મંદિર ખાતે વિશેષ મહાપૂજા, આયુષ્ય મંત્ર જાપ, સાંજે ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ શણગાર-દિપમાળા કરી…

Breaking News
0

કુપોષિત હેતના વજનમાં એક કિલોગ્રામનો પોષિત વધારો થતાં હેત સમેત તેના પરિજનોનાં ચહેરા પર ખુશીની લહેર પ્રસરી

ગુજરાત સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત યોગ્ય માર્ગદર્શન અને પૂરતી સારવારથી બાળક દર્દીઓના આરોગ્યમાં સુધારા જાેવા મળ્યા છે. આવો જ એક કિસ્સો છે ચાર વર્ષના હેતનો. હેત ઉપલેટા તાલુકાનાં…

Breaking News
0

ખંભાળિયા નજીકના હાઇવે માર્ગ ઉપર રોંગ સાઈડમાં જઈ રહેલા ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી : આરોપી જેલ હવાલે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહન ચાલકો વિવિધ નિયમોનું પાલન કરે તેમજ બેદરકારીના કારણે અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસને…

Breaking News
0

ખંભાળિયામાં જલારામ જયંતીની થશે ભવ્ય ઉજવણી : લોહાણા મહાજનના નેજા હેઠળ ખાસ બેઠક યોજાઈ

પૂ. જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી નિમિત્તે આગામી રવિવાર તારીખ ૧૯ મીના રોજ ખંભાળિયામાં રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ માટેની ખાસ બેઠક ગતરાત્રે અહીંની વી.ડી.…

Breaking News
0

શનિવારે જૂનાગઢમાં રહ્યો દિવાળી જેવો માહોલ : રન ફોન જૂનાગઢને મળી અભૂતપુર્વ સફળતા

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ વિભાગને અભિનંદનની વર્ષા : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ આપ્યા બેસ્ટ કોમ્પલીમેન્ટસ જૂનાગઢ શહેરની જનતા માટે શનિવારનો દિવસ અતિ મહત્વનો બની ગયો હતો.…

Breaking News
0

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડાના વિવિધ વિકાસ કાર્યોનું થયેલ લોકાર્પણ અને ખાતમુર્હૂત

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિસાવદર નજીક આવેલા શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ લીધા હતા. વિસાવદર તાલુકાના ચાપરડા…

1 27 28 29 30 31 189