આસો સુદ સાતમ ને ગુરૂવાર સાતમું નોરતું માતા કાલરાત્રીનું પૂજન માતાજી નવદુર્ગાની સાતમી શક્તિ એટલે કાલરાત્રી માતાજીના શરીરનો રંગ કાળો છે અંધકારમય છે. માતાના વાળ વિખરેલા છે ગળામા વીજળીની માળા…
દ્વારકામાં છેલ્લા ૧૫૦ વર્ષથી ચાલતી પ્રખ્યાત હોળીચોકની શ્રી નવદુર્ગા ગરબીમાં શ્રી દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિના કારોબારી સદસ્યો તથા મધ્યસ્થ સભા સદસ્યો દ્વારા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ યજ્ઞેશભાઇ…
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણ પખાળતા ઘૂઘવતા અરબી સમુદ્રનાં તટે કુદરતી વાતાવરણમાં આવેલી ગાયત્રી શકિતપીઠ એક આધ્યાત્મિક, શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃત્તિઓની સેવાભાવી સંસ્થા બની રહી છે. જે યજ્ઞ, દર્શન અને સ્વાધ્યાયની…
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં હાલ નવરાત્રીના પવિત્ર તહેવારોને સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ પ્રકારે ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસની…
ખંભાળિયા શહેર ભવિષ્યમાં મેટ્રો સિટીની જેમ વિકસી શકે છે : સલાયા પાલિકાની પણ મુલાકાત લીધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા સલાયા નગરપાલિકાની આકસ્મિક મુલાકાતે ગઈકાલે બુધવારે પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશભાઈ…
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા ધાર્મિક સ્થળોએ જઈ અને લોકો સમક્ષ પોતે માતાજી હોવાનું જણાવી અને ઢોંગ કરતી એક વ્યક્તિને લોકોએ ઝડપી લીધી છે. જાણવા…
વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત ૨ થી ૮ ઓકટોબર દરમ્યાન વન્ય જીવોના સંરક્ષક અને સંવર્ધન અર્થે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભાણવડ તાલુકામાં…