Monthly Archives: December, 2024

Breaking News
0

રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે.…

Breaking News
0

માંગરોળ પંથકમાં પર્યાવરણના શુધ્ધિકરણ અને લાખો પક્ષીઓના આશ્રયસ્થાન સમા ઘટાદાર વૃક્ષોમાં અવારનવાર લાગતી ભેદી આગ સંબંધે પ્રકૃતિપ્રેમીઓએ મામલતદારને વધુ એક આવેદન પાઠવ્યું

માંગરોળ પંથકમાં પર્યાવરણના શુધ્ધિકરણ અને લાખો પક્ષીઓના આશ્રયસ્થાન સમા ઘટાદાર વૃક્ષોમાં અવારનવાર લાગતી ભેદી આગ સંબંધે પ્રકૃતિપ્રેમીઓએ મામલતદારને વધુ એક આવેદન પાઠવ્યું હતું. આ મુદ્દે સાત સાત આવેદનો અને મૌખિક…

Breaking News
0

રેવન્યુ રેકર્ડમાં નામ હોય અને હક્ક મેળવવા કરેલ દાવો નામંજુર કરતી અદાલત

માંગરોળના નામ. પ્રિન્સી. સીવીલ જજ રેવન્યુ રેકર્ડમાં નામ હોય અને હક્ક મેળવવા વાદીઓએ દાવો કરેલ જે દાવો નામંજુર કરતો ચુકાદો આપેલ છે. આ કેસની હક્કિત એવા પ્રકારની છે કે, માંગરોળના…

Breaking News
0

પશ્ચિમ રેલવે મુસાફરોની વધુ સારી સુવિધા માટે સ્વચ્છ અને આરોગ્યપ્રદ લિનન સુનિશ્ચિત કરે છે

પશ્ચિમ રેલવે ઉપર દરરોજ મુસાફરો દ્વારા ૧ લાખ બેડ રોલનો ઉપયોગ ભારતીય રેલવે મુસાફરોને સ્વચ્છતા અને સફાઈ ના ઉચ્ચતમ ધોરણો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જ્યારે વાત બેડરોલ…

Breaking News
0

ખંભાળિયા નજીક શોર્ટ સર્કિટના કારણે ઉભા મોલમાં આગ ભભુકી

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે એક વાડીમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા અહીં રહેલા કપાસનો પાક બળી જવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના…

Breaking News
0

ખંભાળિયાના વિરમદળ ગામે અગમ્ય કુવામાં પટકાયેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યું

ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના વાડી વિસ્તારમાં આવેલી ગાગજી વારી સીમમાં રહેતા આલાભાઈ કરસનભાઈ રાવલિયા નામના એક આસામીની વાડીમાં આવેલા આશરે ૭૦ ફૂટ ઊંડા અને ૪૦ ફૂટ પાણી ભરેલા કૂવામાંથી એક…

Breaking News
0

નવી સાયકલ લેવાની જીદ પૂરી ન થતા સુરજકરાડીની તરૂણ વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન દીપકભાઈ પરમાર નામની ૧૬ વર્ષની વિદ્યાર્થીનીને નવી સાયકલ લેવી હોય, એ અંગેની જીદ પોતાના પરિવારજનો સમક્ષ કરી હતી. કોઈ કારણોસર તેમના પિતાએ સાયકલ ન…

Breaking News
0

રાજ્યમાં હવે ૧૬૦ નગરપાલિકા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમરેલી જિલ્લાની ધારી ગ્રામપંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચનાનો ર્નિણય

‘ડ’ વર્ગની વધુ એક નગરપાલિકા બનશે : રાજ્યમાં હાલ ‘અ’ વર્ગની ૨૨, ‘બ’ની ૩૦, ‘ક’ની ૬૦ અને ‘ડ’ની ૪૭ મળીને કુલ ૧૫૯ નગરપાલિકાઓ છે : ધારી ૧૬૦મી નગરપાલિકા બનશે :…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં ફુલ ગુલાબી ઠંડી : જનજીવન પ્રભાવિત

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં શિયાળીની ફુલ ગુલાબી ઠંડી શરૂ થઈ ચુકી છે અને જેને લઈને જનજીવન પ્રભાવિત બન્યું છે. છેલ્લા ૪૮ કલાક દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો પારો ચડઉતર…

Breaking News
0

સાસણના ભાલછેલ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી ૧૧,૦૦૦ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ કરનાર એક આરોપીની ધરપકડ

જૂનાગઢ અને સોરઠ પંથકના મહત્વના એવા ફરવા લાયક સ્થળ કે જયાં દેશભરના પ્રવાસી જનતાનો સતત ધસારો રહે છે તેવા સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી સાંગોદ્રા ગામનાં ૨…

1 11 12 13 14 15