Yearly Archives: 2024

Breaking News
0

શરદ પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજનદેવને સફેદ ગુલાબના ૨૦૦ કિલોફુલોનો દિવ્ય શણગાર તથા શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન આયોજન

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ ૧૭-૧૦-૨૦૨૪ને ગુરૂવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદોત્સવ શ્રીજીને મયુરમુકુટ, સુવર્ણાભુષણોનો દિવ્ય શૃંગાર, ગોપાલજી સ્વરૂપને દૂધ પૌવાનો વિશેષ મહાભોગ ધરાયો

દ્વારકાધીશ જગતમંદિરમાં શરદોત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. જગતમંદિર પરિસરમાં સાંજે સંધ્યા આરતી બાદ શરદોત્સવ ઉજવાયો. રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશને રાસેશ્વર કૃષ્ણના ભાવથી શૃંગાર ધારણ કરાવવામાં આવ્યા હતા. રાજાધિરાજને સાંજના…

Breaking News
0

ખંભાળિયાના ચીફ ઓફિસરની વિજાપુર બદલી : કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યો કરાયા હતા

ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરતકુમાર વ્યાસની બદલી વિજાપુર ખાતે થઈ છે. છેલ્લા દોઢેક વર્ષથી અહીં ફરજ બજાવતા ચીફ ઓફિસર વ્યાસ દ્વારા ખંભાળિયા નગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો…

Breaking News
0

બેટ દ્વારકાધીશ મંદિરે શરદપૂર્ણિમા નિમિત્તે શ્રીજીને વિશિષ્ટ શ્વેત વાઘાનો શૃંગાર

બુધવારે રાત્રિના સમયથી શરદ પૂર્ણિમાની તિથિ બેસી જતી હોય, બેટના દ્વારકાધીશ મંદિરમાં પણ બુધવારે શરદ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીને પરંપરા અનુસાર શ્વેત વાઘાના દેદિપ્યમાન…

Breaking News
0

ભાણવડમાં ખેતર, વાડીમાં પાથરેલી ફિશીંગ નેટમાં ફસાયેલા સાપોને રેસ્ક્યુઅર દ્વારા નવજીવન

ભાણવડ પંથકમાં છેલ્લા આશરે દોઢ દાયકાથી સરીસૃપ બચાવ કાર્ય સાથે સંકળાયેલા રેસ્ક્યુઅરો દ્વારા તાલુકાના ગામોમાં જ્યારે સાપ, અજગર, મગર જેવા સરીસૃપ જાેવા મળે, ત્યારે સ્થળ ઉપરથી વિનામૂલ્યે બચાવ કાર્ય કરી…

Breaking News
0

જૂનાગઢમાં બાકી લેણી રકમ વાળી વધુ બે મિલ્કતોને કોર્પોરેશન દ્વારા સીલ કરાઈ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી બાકી લેણી રકમ રહેતી હોય તેવા મિલ્કત ધારકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મિલ્કતોને સીલ મારવા સહિતના પગલાઓ ભરવામાં આવી રહ્યા…

Breaking News
0

જૂનાગઢમાં શાસ્ત્રીય નૃત્ય, મણિયારો રાસ, ગરબાની જમાવટ સાથે વિકાસ સપ્તાહનું સમાપન

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જૂનાગઢમાં શાસ્ત્રીય નૃત્ય, મણિયારો રાસ, ગરબાની જમાવટ સાથે વિકાસ સપ્તાહનું સમાપન થયું છે. જિલ્લા વહીવટી…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકારોની આરોગ્ય તપાસ માટેના રાજ્યવ્યાપી પ્રોગ્રામ ‘ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા’નો કરાવ્યો શુભારંભ

સ્વસ્થ-તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, પત્રકારિતા લોકશાહીનો ચોથો સ્તંભ છે. પત્રકારિતાનો ધર્મ સમાજને જાગૃત કરવાનો છે.…

Breaking News
0

૧૬મી ઓક્ટોબર વિશ્વ અન્ન દિવસ : ભારતમાં PMGKAY થકી ગરીબોને મળ્યો અન્ન સલામતીનો આધાર

વિશ્વ અન્ન દિવસ-૨૦૨૪ની થીમ છે “સારા જીવન અને સારા ભવિષ્ય માટે અન્નનો અધિકાર” : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી ગરીબોને વિનામૂલ્યે અનાજ આપતી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ વિશ્વના અન્ય…

Breaking News
0

૨૩ વર્ષમાં રાજકોટ જિલ્લાનો શૈક્ષણિક વિકાસ : રાજકોટમાં આશરે ૯૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ એજ્યુકેશનના પ્રવેશોત્સવ-વ્યાપ સાથે રાજકોટના વિદ્યાર્થીઓ વિશ્વ સાથે મિલાવી રહ્યા છે ગુણોત્સવના કદમ

શાળાઓની સંખ્યા વધી : ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમા સતત વિકાસ થઇ રહ્યો છે. ૨૩ વર્ષના તેમના સફળ અને સક્ષમ નેતૃત્વની ઉજવણી હેતુ વિકાસ સપ્તાહ અંતર્ગત…

1 23 24 25 26 27 151