Yearly Archives: 2024

Breaking News
0

જૂનાગઢ ગરવા ગિરનાર પર્વત ઉપર અાવેલ અંબાજી મંદિરે ૧૧ કેવીનું લોકાર્પણ કરતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

અંબાજી મંદિરના મહંત મોટાપીર બાવા તનસુખગીરી બાપુ, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, પ્રદિપભાઈ ખીમાણી, પીજીવીસીઅેલના અધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થત રહ્યા ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીના મંદિરે અાસો માસની…

Breaking News
0

જૂનાગઢ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્યાતિ ભવ્ય આગમન થયું

ગઈકાલે તા.૧-૧૦-૨૦૨૪ના રોજ જૂનાગઢ અક્ષરવાડી ખાતે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં બપોરે એક વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પરમ પાવન આગમન થઈ ચુક્યું છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મુંબઈથી કેશોદ…

Breaking News
0

માળીયાહાટીના તાલુકાના અમરાપુરનો યુવાન મહિલાને છરી ઝીંકી તેની સગીર દીકરીનું અપહરણ કરી જતા પોલીસ ફરિયાદ

માળીયાહાટીના તાલુકાનાં અમરાપુર ગામનો પરેશ ગોવિંદ મેર નામનો યુવાન એક ગામની મહિલાને છરી ઝીંકી તેની સગીર દીકરીનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

ખંભાળિયામાં અમદાવાદના પોલીસમેન દ્વારા પુત્રના અપહરણ સબબ ફરિયાદ

મામાના ઘરે રહેતા ૭ વર્ષીય બાળકનું પિતા દ્વારા અપહરણ કરાયું હતું : આરોપી પિતા સહિત સાત શખ્સો ઝડપાયા ખંભાળિયામાં મામાના ઘરે રહેતા સાત વર્ષીય એક બાળકનું તેના જ પિતા એવા…

Breaking News
0

ગુજરાતમાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજની નીતિમાં સુધારો કરાયો : નવી નીતિ અંતર્ગત રાજ્યમાં નવીન સાત મેડિકલ કોલેજ શરૂ કરાશે

મેડિકલ કોલેજાે શરૂ થવાથી રાજ્યની પ્રજાને જિલ્લા સ્તરે વધુ આરોગ્યપ્રદ સેવાઓ તજજ્ઞ ડોકટરો દ્વારા મળી રહેશે : હોસ્પિટલ ખાતે ૩૦૦ પથારી ન હોય અથવા હોસ્પિટલનું વિસ્તરણ કરવા ખૂટતી પથારીના બાંધકામ…

Breaking News
0

દ્વારકા નજીક સર્જાઈ કરુણાંતિકાઃ ક્રેટા કારના ચાલકે ૧૦ જેટલા ગૌવંશને અડફેટે લીધા

દ્વારકા નજીકના ધોરીમાર્ગ ઉપર મંગળવારે ચઢતા પહોરે સફેદ કલરની એક મોટરકારના ચાલકે મૂળવાસર ગામની સીમ વિસ્તારમાં રોડ ઉપર રહેલા ૧૦ જેટલા ગૌવંશને અડફેટે લેતા ગાયોના મોત નીપજ્યાનો બનાવ ખુલવા પામ્યો…

Breaking News
0

IBM ગાંધીનગરનાં નેજા હેઠળ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિ. દ્વારા આયોજિત ૩૧માં MEMC સપ્તાહનો સમાપન

IBM ગાંધીનગરનાં નેજા હેઠળ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિ. દ્વારા આયોજિત ૩૧માં MEMC સપ્તાહનાં સમાપન દિવસના ફંકશનો સાથે સમાપ્ત થયું. આ કાર્યક્રમમાં ભારતમાં સસ્ટેનેબલ ખાણકામનાં ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે મૂખ્ય સરકારી…

Breaking News
0

શિવરાજપુર બીચ ખાતે વોટર સ્પોર્ટસ એકટીવીટી શરૂ કરાય ઃ ધારાસભ્ય પબુભા માણેક

દરેક નિયમ પાળવામાં આવશે, મંજૂરી આપવામાં આવે : પબુભા શિવરાજપુર બીચ ખાતે વોટર સ્પોર્ટસ એકટીવીટી પુનઃ શરૂ કરવા અધિકારીઓ સાથેની મીટીંગમાં ૮૨ દ્વારકા કલ્યાણપુર મતવિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકે બહોળી સંખ્યામાં…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાની જનરલ બોર્ડ સંપન્ન : રાબેતા મુજબ તમામ ઠરાવ મંજૂર

જનરલ બોર્ડ પૂર્વે કેબિનેટ મંત્રીએ સભ્યોની કરી હતી બેઠક ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા મંગળવારે સાંજે પાલિકાના સભાગૃહ ખાતે યોજાઈ હતી. જેમાં એજન્ડાના તમામ ૩૯ ઠરાવ સર્વાનુમતે મંજૂર થયા હતા. ખંભાળિયા…

Breaking News
0

દ્વારકામાં સેવા સેતુ કાર્યક્રમ અને નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

સરકારની અનેકવિધ સેવાઓ નાગરિકોને ઘર નજીક મળી રહે તે હેતુ સાથે સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે દ્વારકામાં એન.ડી.એચ. હાઈસ્કુલ ખાતે.આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના સહયોગથી દેવભૂમિ દ્વારકા જિલ્લા…

1 36 37 38 39 40 155