રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને નિયામક, જમીન દફતર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં પ્રભારી સચિવએ જમીન માપણી, પાણી પુરવઠા,…
ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા સતત માનવ સેવાના કાર્યો થઈ રહિયા છે ત્યારે ઘણા જ ટૂંકા ગાળામાંશબવાહીનીની સેવા,ભુખ્યાને ભોજન, જરૂરીયાત મંદોને રાશનકીટ ઉપરાંત મેડિકલને લગતા તમામ સાધનો જેમાં વ્હીલચેર, પલંગ,…
ગીર-સોમનાથ ગાયત્રી પરિવાર દ્વારા દરેક શક્તિપીઠ તથા પ્રજ્ઞા પીઠ તથા ગાયત્રી પરિવારની શાખાઓમાં ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાનમાં વેદમુર્તિ તપોવનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એવમ…
પાણીની સમસ્યા તેમજ સંગ્રહ સંદર્ભે ઉપસ્થિતોને માર્ગદર્શન અપાયું ખંભાળિયામાં આવેલા નગરપાલિકાના યોગ કેન્દ્ર હોલ ખાતે ગુરુવારે સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા તાલુકાના પાણી અને ખેતીની સમસ્યા નિવારણ માટે છૂટાછવાયા…
તારીખ ૧૯ જુલાઈ અષાઢ શુદ તેરસને શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે. આ વ્રત પાંચ દિવસ રહેવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો પાંચ દિવસ મોળું જમીને વ્રત રહેશે. આખો…
સ્વામીનારાયણ મંદિર લોએજ ખાતે સ્વામીનારાયણ મહીલા મંદીર, મહીલા સત્સંગ સમાજ વતી પ.પૂ. સાંખ્યાયોગી બા ભાનુબેન તથા સમગ્ર સાંખ્યાયોગી બહેનો (શિષ્ય મંડળ) દ્વારા ગુરૂપૂર્ણિમાનું તા. ર૧-૭-ર૪નાં રોજ આયોજન કરવામાં આવેલ છે.…