Yearly Archives: 2024

Breaking News
0

સોમવારે સોમવતી અમાસ સૂર્યગ્રહણ ભારતમાં નહી દેખાય

ફાગણ વદ અમાસને સોમવાર તા.૮-૪-ર૪ના દિવસે સોમવતી અમાસ છે. આ દિવસે સૂર્યગ્રહણ છે. ભારતમાં દેખાવાનું ન હોવાથી ધાર્મીક દ્રષ્ટીએ પાળવાનું નથી. સોમવતી અમાસના દિવસે મહાદેવજીને દુધ, સાકર તથા કાળા તલ…

Breaking News
0

જૂનાગઢમાં ભાજપના ૪પમાં સ્થાપના દિન નિમિતે યુવા મોર્ચા દ્વારા બાઈક રેલી યોજાશે

આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિન નિમિતે જૂનાગઢ સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે. સ્થાપના કાળથી લઈ અને છેલ્લા ૪૪ વર્ષોમાં કળીમાંથી ફુલ…

Breaking News
0

જૂનાગઢમાં વેપાર-ધંધા માટે લીધેલા નાણાં વ્યાજ સહિત ચુકવી દીધા હોવા છતાં ઉઘરાણી કરી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી

જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં એક વેપારીએ વેપાર-ધંધા માટે લીધેલા નાણાં વ્યાજ સહિત ચુકવી દીધા હોવા છતાં ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી અને વેપારીની દુકાને જઈ ધંધાની થયેલ રોકડ આવક…

Breaking News
0

જૂનાગઢમાં આઈપીએલ ટી-ર૦ ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર ઝડપાયો : રૂા.૧,૬૮,પ૮૦નો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ શહેરમાં આઈપીએલ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-ર૪ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડી અને ચાર શખ્સોને ઝડપી લઈ કુલ રૂા.૧,૬૮,પ૮૦નો મુદ્દામાલ જપ્ત…

Breaking News
0

જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિરાભાઈ જાેટવાને ટિકીટ ફાળવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ

ગઈકાલે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લોકસભાની ત્રણ બેઠકોના ઉમેદવાર જાહેર કરતા જૂનાગઢની બેઠક માટે હિરાભાઈ જાેટવાના નામની જાહેરાત થતા શહેર અને જીલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડાની આતશબાજી અને ઢોલ વગાડી ખુશી જાહેર…

Breaking News
0

જૂનાગઢમાં ગૌમાતાને માટે બનાવેલ વર્ષો જુના અવેડાને મનપા તંત્રએ તોડી નાખ્યો : ગૌપ્રેમીઓમાં રોષની લાગણી

ઉનાળાના બળબળતા સમયમાં જ મુંગા પશુઓની માટે પાણી માટેની વ્યવસ્થા તંત્રએ છીનવી લીધી જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકમાં મહાનગરપાલિકાની ટીમે ગઈકાલે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને મુંગા પશુઓને પાણી…

Breaking News
0

જૂનાગઢ જીએસટી કચેરીના આસિસ્ટન્ટ કમિશ્નર વલ્લભભાઈ પટેલીયા રૂા.૧ર હજારની લાંચ લેતા ઝડપાયા

જૂનાગઢ લાંચ રૂશ્વત બ્યુરોને લાંબા સમય પછી એક સફળતા મળી છે. ગઈકાલે અહીના જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરને ૧ર હજારની લાંચ લેતા ઝડપી કાર્યવાહી કરી છે. જૂનાગઢ એસીબી પોલીસ ઈન્સ્પેકટર જે.બી. કરમુર…

Breaking News
0

જૂનાગઢમાં એસટીની ઈલેકટ્રીક બસ સ્કૂટર સાથે અથડાતા માતા-પુત્રને થયેલી ઈજા : પોલીસ ફરિયાદ

જૂનાગઢમાં એસટીની ઈલેકટ્રીક બસ સ્કૂટર સાથે અથડાતા માતા-પુત્રને ઈજા પહોંચાડી ડ્રાઈવર બસ સાથે નાસી ગયાની મહિલાએ પોલીસમાં ફરિય્દ નોંધાવતા પોલીસે તપાસ હથા ધરી હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ…

Breaking News
0

બિલખામાં ગળાફાંસો ખાઈ વૃધ્ધનું, વંથલીના નવલખી ગામે એસિડ પી જતા પરણીતાનું અને વેળવ ગામના વૃધ્ધનું પાતાળ કુવામાં પડી જતા મૃત્યું

જૂનાગઢ જીલ્લાના બિલખા, વંથલી અને માણાવદર પંથકમાં અપમૃત્યુંના ત્રણ બનાવો બનવા પામેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર પ્રથમ બનાવ બિલખા ખાતે બનવા પામેલ છે જેમાં જૂનાગઢ નજીક આવેલા…

Breaking News
0

કેશોદમાં ક્રિકેટ મેચનો જુગાર અંગે દરોડો : રૂા.ર૦ હજારના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

કેશોદમાં ક્રિકેટ મેચના સટ્ટા ઉપર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કેશોદ પોલીસે દરોડો પાડી અને રૂા.ર૦ હજારના મુદ્દામાલ સાથે એકને ઝડપી લઈ અને જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.…

1 54 55 56 57 58 91