આખરે તંત્ર હરકતમાં આવ્યું…? જાેખમી માહોલમાં નહાતા પ્રવાસીઓને પાણીમાંથી બહાર કઢાયા ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પહેલા રાઉન્ડનો વરસાદ વરસી રહ્યો હોય જેને…
કેશોદ તાલુકામાં વરસાદ બાબતે જાેઈએ તો છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની શરૂઆતમાં જ મોટાભાગે વાવણી લાયક વરસાદ થયો છે. ત્રીજા વર્ષે દશ જુનથી વરસાદ શરૂ થયો હતો. બે વર્ષ પહેલાં પંદર…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રવિવારના વ્યાપક વરસાદ બાદ ગઈકાલે સવારથી વરસાદી વિરામ રહ્યો છે અને સર્વત્ર ઉઘાડ બની રહ્યો છે. ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં રવિવારે મુશળધાર ૧૦ ઈંચ…
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૧૭મી જૂન, ૨૦૨૪ના રોજ પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પાસેથી પહેલાથી જ અરજીઓ મંગાવવામાં આવી હતી. જેના આધારે જરૂરી કાર્યવાહી…
ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ખંભાળિયા તાલુકાના સામોર ગામે આવેલી હંસ્થળ નાની સિંચાઇ યોજના રીસ્ટોરેશન કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી. ખંભાળિયામાં હંસ્થળ નાની સિંચાઇ યોજનાથી સામોર, કોઠા…
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઈનામ, એવોર્ડનું વિતરણ કરાયું ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા શ્રી રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે…
ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર…
વેપારીઓના વિરોધ વચ્ચે માંગનાથમાં વધુ ૬ ગોડાઉનને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સીલ મારી દેવાયું છે. ત્યારે નાના વેપારીઓને હેરાન કરવા કરાતી ગોડાઉન સીલ કરવાની કાર્યવાહીથી વેપારીઓના પ્રમુખ આગબબુલાબની ગયા હતા. આ…
નિયમોનું ઉલ્લંઘન કરતા કસુરવાર ૧૮૪ વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી ખેડૂતોને ઉચ્ચ ગુણવતા સાથે જથ્થો પુરતા પ્રમાણમાં મળી રહે તેને લઈને સરકાર દ્વારા ખેતી નિયામક વિસ્તરણ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે.…