જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
જૂનાગઢનાં મનોરંજન ગેસ્ટહાઉસ ખાતે સોૈરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ જાેષી, ટ્રસ્ટી હસુભાઈ જાેષીનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં નવનિયુકત પ્રમુખ તરીકે કેે.ડી. પંડયા, મહામંત્રી મહેશભાઈ જાેષી, સભ્યો તરીેકે મનીષભાઈ…