Breaking News
0

ભારતમાં પ્રથમ વેક્સિન આપવા ૩૦ કરોડ લોકોની ઓળખ કરાઈ

દુનિયાભરમાં કોરોનાની ઘણી રસીનું પરિક્ષણ છેલ્લા તબક્કામાં આવી પહોંચ્યું છે, ત્યારે ભારત સરકારે પણ રસી કોને પહેલા આપવી તે અંગેનું આયોજન શરૂ કરી દીધું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, સરકારે એવા ૩૦…

Breaking News
0

વંથલી-ખોખરડા ટોલનાકાથી અવરજવર કરતા સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા માગ

પ્રોજેક્ટ ડાયરેકટર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા રાજકોટ સમક્ષ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટરવરલાલ પોકીંયા અને મહામંત્રી વી.ટી. સીડાએ જૂનાગઢ જિલ્લામાંથી પ૦ કિલોમીટરની રેન્જમાં ખોખરડા ફાટક ટોલનાકાથી કાયમી દિવસમાં…

Breaking News
0

દિવાળી બાદ ધો. ૯થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલવાની સંભાવના

રાજ્યમાં કોરોના કાળમાં લોકડાઉનના સમયથી શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે શાળાઓ ક્યારથી શરૂ થશે એ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચામાં છે અને ધોરણ ૧થી…

Breaking News
0

રાષ્ટ્રીય કામધેનુ આયોગનો ગોબર ચીપનો દાવો બેબુનિયાદ : જયંત પંડયા

દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય કામધેનું આયોગ (આરકેએ)ના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગાયના છાણમાંથી બનાવેલી ગૌસત્વ કવર ચીપ રજૂ કરી મોબાઈલ હેન્ડ સેટમાંથી રેડીએશન ઘટે, બિમારી અટકે છે તેવો દાવો…

Breaking News
0

કોરોનાને લઈ મોમાઈ માતાજીનો પ્રાર્થના ઉત્સવ પુંજ મેળાવડા વિના ઉજવવા ભુવાઆતાઓની રબારી સમાજને અપીલ

માંગરોળ રબારી સમાજના છ મઢના ભુવાઆતાઆ દ્વારા કોરોનાની મહામારીને લઈ સરકારની ગાઈડલાઇન મુજબ વર્ષોથી અખંડ માં મોમાઈ રબારી સમાજનો ધાર્મિક આસ્થાથી ઉજવાતો માં મોમાઈનો પ્રાર્થના ઉત્સવ પુંજને માણસોના મેળાવડા વિના…

Breaking News
0

વેરાવળમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો

વેરાવળના બંદર વિસ્તારમાંથી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રૂા.૬૬,૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો તથા મોટર સાયકલ મળી કુલ રૂા.૮૬,૬૦૦ ના મુદામાલ સાથે એક બુટલેગરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વેરાવળ ડી.સ્ટાફના…

Breaking News
0

સુત્રાપાડાનાં નગરપાલિકાનાં કલાર્કે ફરજ રૂકાવટની ફરીયાદ નોંધાવી

સુત્રાપાડા નગરપાલિકા કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કર્મચારીને આર.ટી.આઇ.ની અરજીઓની તારીખમાં ભુલ હોવાથી સ્વીકારેલ નહીં તે અંગેનું મનદુઃખ રાખી બીભત્સ શબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ છે.…

Breaking News
0

વિસાવદરમાં ટ્રેકટર-બાઈક વચ્ચેના અકસ્માતમાં બાળકીનું મૃત્યું

વિસાવદર (સરસઈ)ના વેલજીભાઈ મણીભાઈ રીબડીયા અને તેના પત્ની રસીલાબેન વેલજીભાઈ તેમજ તેની પૌત્રી ધાર્મી રાજેશભાઈ રીબડીયા (ઉ.વ.૪) મોટર સાયકલ લઈ ગોરખપરા (સરસઈ)થી કાલાવડ (ગીર) ખાતે તેમના સંબંધીને ત્યાં જતા હતા…

Breaking News
0

માંગરોળમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલ ૬૪૦૦ લિટર બાયોડિઝલ કબજે કરાયું

માંગરોળ પોલીસે અહીંના ઉધોગનગરમાં આવેલ એક મકાનના ડેલામાં ગેરકાયદે સંગ્રહ કરેલ બાયોડીઝલનો ર.ર૪ લાખનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી છે. માંગરોળ પીએસઆઈ એન.કે. વિંઝુડા સહિતના સ્ટાફે બાતમીના આધારે…

Breaking News
0

માણાવદરનો સ્થાપના દિવસ અને મુકિતદિન ગુરૂવારે ઉજવાશે

માણાવદર બિરાદરી દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે માણાવદર નગરનો ૩૩૦મો સ્થાપના દિન અને માણાવદર નગરનો ૭૩મો મુકિતદિન તા.રર-૧૦-ર૦ર૦ને ગુરૂવારે ઉજવાશે. માણાવદર બિરાદરીના સંયોજક મયુર રાવલના જણાવ્યાં અનુસાર આરઝી હકુમતની ઐતિહાસીક…