ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ૮ બેઠકો પર ૮૧ ઉમેદવારો મેદાને જંગમાં
ગુજરાત વિધાનસભાની અબડાસા, લીમડી, મોરબી, ધારી, ગઢડા કરજણ, ડાંગ, કપરાડાની બેઠકો ઉપર ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો અંતિમ દિવસે ૨૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા વિધાનસભાની પેટાચૂંટણીઓનું…