આવતીકાલથી ૧૪પ કેન્દ્ર ઉપર મગફળી ખરીદી : માસ્ક, હાથ સફાઇ, સોશ્યલ ડીસ્ટન્સ ફરજિયાત
રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે તા.૨૧મીથી રાજ્યના ૧૪૫ કેન્દ્રો ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થનાર છે. આજે ઓનલાઇન નોંધણીનો છેલ્લો દિવસ છે. કુલ ૪.૬૦ લાખ જેટલા ખેડૂતોની નોંધણી થઇ છે.…