જૂનાગઢ જીલ્લામાંથી દરરોજ બેથી વધુ વખત પસાર થતા વાહનોને ટોલ ટેકસમાંથી મુકિતની માંગ
જૂનાગઢમાંથી પ૦ કિ.મી.ની હદસુધી દરરોજ બે થી વધુ વખત પસાર થતા વાહન ચાલકોને ખોખરડા ફાટકે ટોલ ટેકસમાંથી મુકિત આપવાની માંગણી ધારાસભ્ય હર્ષદ રીબડીયા તથા જીલ્લા કોંગ્રેસ સમિતિનાં હોદેદારો નેશનલ હાઈવે…