આરેણા ગામે સર્વોદય સેવા સમિતિ દ્વારા કોરોનાથી બચવા કીટ વિતરણ કરાયું
સર્વોદય સેવા સમિતિના પ્રમુખ શરદભાઈ મહેતા તેમના પરિવાર સહિત આરેણા ગામે આવ્યા હતા. આ માટે તેમણે શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકનો સંપર્ક કર્યો હતો. હાલ ચાલી રહેલ કોરોના મહામારીના કારણે લોકો…