જૂનાગઢનાં રોહિત અઘારા સહિત ૩૬ મામલતદારોની બદલી
રાજયના મહેસુલ વિભાગ દ્વારા ૩૬ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જસદણના આઇ.જી. ઝાલાને પાટણ, જેતપુરના ડી.એ. પંચાલને ગાંધીનગર, જૂનાગઢના રોહિત અઘારાને વડનગર, માંગરોળના હાર્દિક બેલડીયાને અંકલેશ્વર, ઓખામંડલના વિવેક ભરતને ભૂજ,…