માળિયાહાટીના તાલુકામાં પાક ફસલ યોજના અંતર્ગત મગફળી પાક માટે નાણાંની ચુકવણી
માળિયાહાટીના તાલુકાનાં નટરાજ નટુભાઈ સિસોદીયાએ એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની ઓફ ઈન્ડિયા પાસેથી માહિતી અધિકાર કાયદા અંતર્ગત ફસલ યોજના અંગેની માહિતી માંગી હતી. જે અંગે નવી દિલ્હીનાં એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપનીના એપેલેટ ઓથોરીટી…