ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે જ્યારથી સી.આર. પાટીલની નિમણૂક થઈ છે ત્યારથી તેઓ કોંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો પરંતુ નવા પ્રદેશ પ્રમુખ બન્યાના ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભાની…