અંતરીયાળ વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને પ્રસૂતી બાદ નાળ નવજાત બાળકના ગળામાં આવી જતા સારવાર અપાઈ
વિસાવદરના કાનાવડલા ગામના અંતરિયાળ વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને પ્રસવ પીડા ઉપડતા રસ્તામાં પ્રસૂતી થઈ ગઈ હતી. પરંતુ પ્રસૂતી બાદ નાળ બાળકના ગળામાં વીટળાઈ જતા વિસાવદર ૧૦૮ દ્વારા ૧ કિલોમીટર…