વિધાનસભા પેટાચૂંટણી : કોંગ્રેસે ૮ પૈકી પ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે અને ભાજપે ૭ બેઠકો પર તો ગઈકાલે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. જયારે આજે કોંગ્રેસે કરજણ, ગઢડા,…