સુત્રાપાડાના સીંગસર ગામે માઈન્સના પાણીમાં ડૂબી જતાં બે કિશોરીના મોત
સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામે અંબુજા કંપનીની માઇન્સ આવેલ છે. આ માઇન્સમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી માઇન્સની બાજુમાં જ વાડી ધરાવતા પરીવાર કપડાં ધોવા માટે ગયેલ ત્યારે અકસ્માતે માતા-પુત્રી તથા બે…