વાડલા ફાટક પાસે ખાનગી બસ-કાર વચ્ચે અકસ્માત, શાપુરના યુવા તબીબનું મોત
જૂનાગઢ નજીક વાડલા ફાટક પાસે કાર અને ખાનગી બસ ધડાકાભેર અથડાતાં શાપુર પીએચસીના મેડીકલ ઓફિસરનું મૃત્યંુ થયું હતું જયારે ખાનગી બસનાં ડ્રાઈવર સહિત આઠને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ…