વેરાવળમાંથી બંધ મકાનમાંથી તસ્કરો બે લાખના સોનાના દાગીના ચોરી ગયા
વેરાવળમાં આઇ.ડી.ચૌહાણ હાઇસ્કુલ સામેના વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બે લાખની કિંમતના સાડા છ તોલા સોનાના ચોરી કર્યાની મકાન માલીકે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત…