શ્રી કૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટદ્વારકા ખાતે પાવનધામ સોનાની દ્વારકા સંકુલનો શુભારંભ
શ્રી કૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટદ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તથા રૂકમણી માતાજીની અસીમ કૃપાથી પાવનધામ સોનાની દ્વારકાનો આજે શુભારંભ થશે. આ અંગે પાવનધામનાં નિર્માણકર્તા અરૂણભાઈ દવેએ પાવનધામ સોનાની દ્વારકા વિષે…