Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ડિરેકટરોની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થશે

જૂનાગઢની અત્યંત મહત્વની માર્કેટીંગ યાર્ડના ડિરેકટરો માટેની ચૂંટણીએ ભારે ગરમાવો લાવી દીધો છે. આગામી તા. ૧૬મીના રોજ યોજાનાર આ ચૂંટણી માટે ફોર્મ ભરવા, ફોર્મ ચકાસણીની પ્રક્રિયા બાદ આજે ઉમેદવારી પત્રક…

Breaking News
0

ભાજપના શાસનમાં ખેડૂતો, બેરોજગારો, મહિલાઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ સહિત તમામ વર્ગ પરેશાન

ભાજપ સરકારની ખેતી અને ખેડૂત વિરોધી નીતિઓને કારણે ધરતી પુત્રો ખુબ જ આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. શિક્ષણ દિનપ્રતિદિન મોંઘુ થતું જાય છે, મોંઘવારીએ માઝા મૂકી છે, મહિલાઓ ઉપર અત્યાચારના…

Breaking News
0

૩૧ ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે ગિરનાર રોપવે અને કેવડીયા ખાતે ક્રુઝ સેવાનું લોકાર્પણ થવાની સંભાવના

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળની કેન્દ્ર સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રમાં વિશ્વભરમાં અવ્વલ નંબરનું સ્થાન મળે તે માટેના પ્રયાસોને અગ્રિમતા…

Breaking News
0

વકીલોને પડયા ઉપર પાટુ મારવાની સરકારી નીતિનો વિરોધ કરી નર્મદા બાર એસો.દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીયેશન દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ તા.૬-૧૦-૨૦૨૦ના રોજ ગુજરાત સરકારે વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની ફી…

Breaking News
0

ખંભાળિયા શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસ બાબતે પાલિકા વાહકોને એસ.ડી.એમ. દ્વારા નોટીસ ફટકારાઈ

ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આ અંગે નિષ્ફળ ગયેલી ખંભાળિયા નગરપાલિકાને અહીંના ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા પ્રાંત અધિકારી દ્વારા સખત શબ્દોમાં ઝાટકણી…

Breaking News
0

કેશોદમાં વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી દુકાન લઈ લેવાનો ભય લાગતા વેપારીએ ફિનાઈલ પીધુ : સાત સામે ફરિયાદ

કેશોદના માંગરોળ રોડ એ-ટુ ઝેડ ફર્નીચર પાસે રાજધાની પાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ મહેશભાઈ ઠુંમરે પકકા કારા આહિર, માલદેભાઈ મેર, પિયુષભાઈ આહીર, લખનભાઈ ગળચર, રામભાઈ ગળચર, તનવીર સોઢા, જગાભાઈ જેસુરભાઈ વગેરે…

Breaking News
0

ઉનાનાં મેણ ગામેથી ર૧ લાખથી વધુની ખનીજ ચોરી ઝડપાઈ

ઉનાનાં મેણ ગામે થતી ખનીજ ચોરીની અનેક ફરિયાદો થતી હોય આ અંગેનાં સમાચાર પ્રસિદ્ધ થતા ગીર-સોમનાથ ખાણ ખનીજ વિભાગનાં હરકતમાં આવતા ઉના પોલીસ સ્ટેશનમાં ખાનગી માલિકના સર્વે નંબર ૧૮/૧માં મહેશ…

Breaking News
0

માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતા યુવાનનું મૃત્યું

માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક નર્સરી પાસે મોટર સાયકલ જીજે-૧૧-સીઈ- ૧૩૬પનાં સ્લીપ થતાં ચાલક ભરતભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.રપ) નું ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થયું છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

ચોરવાડ ખાતે જુગાર દરોડો

ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

ચોરવાડ ખાતે જુગાર દરોડો

ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…