જૂનાગઢમાં પ્રાણી અત્યાચાર સમિતિના હોદેદારોની વરણી
જૂનાગઢમાં પ્રાણી અત્યાચાર સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા કલેકટરના સ્થાને તેમજ જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડાના ઉપાધ્યક્ષસ્થાન અને તમામ હોદેદારોના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભા…