દ્વારકામાં પુરૂષોતમ માસની પૂનમથી ભાવિકોની ભીડમાં વધારો
યાત્રાધામ દ્વારકા ખાતે પુરૂષોતમ માસની પૂનમના દિવસથી હજારો ભાવિકોને મોટો સમુદાય દ્વારકા આવવાની શરૂઆત થઈ ગયેલ છે અને પુરૂષોતમ માસના અંતિમ દિવસોમાં ભાવિકોની વધુ ભીડ જામશે. જગતમંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની…