Breaking News
0

વંથલી તાલુકાનાં સોનારડી નજીક અગાઉના મનદુઃખે હુમલો : પોલીસ ફરિયાદ

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સોનારડી ગામે રહેતા મકબુલ દિલાવરભાઈ ઉર્ફે ડાડાભાઈ પલેજાએ આ કામનાં આરોપી અબ્બાસ હુસેન પલેજા, યુસુફ મુસા પલેજા, અબ્દુલ મુસા પલેજા તેમજ ૬ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા…

Breaking News
0

જૂનાગઢમાંથી જુગાર રમતી ૧૯ મહિલા સહીત સોરઠમાંથી ૪૯ શખ્સો ઝડપાયા

જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર આવેલ સિધ્ધી વિનાયક ગેટ-ર, યમુનાવાડી ખાતે જૂનાગઢનાં બી ડીવીઝનનાં પો.હે.કો. પી.બી. હુણ અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં હીનાબેન વાડોદરીયા, સોનલબેન પીપળીયા, ઉષાબેન કોયાણી, દયાબેન સોજીત્રા,…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : વધુ ૩ર કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં હજુ પણ રોજબરોજ વધારો થઈ રહેલ છે. ગઈકાલે કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા છે જેમાં ૧૩ કેસ જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય ૬ તેમજ કેશોદ,…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી

વિઘ્ન હર્તા દેવ ભગવાન ગણેશજીના ઉત્સવ ગણપતિ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન ગણેશજીને પ્રિય એવા મોદકનાં લાડુ એવા ઘરે – ઘરે આજે પ્રસાદમાં ધરવામાં આવી રહેલ છે. આજે કોરોનાનાં…

Breaking News
0

જૂનાગઢમાં માસ્ક પહેરવાની જાગૃતિ માટે પોલીસનો નવતર અભિગમ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી…

Breaking News
0

જૂનાગઢમાં પોણો ઈંચ વરસાદ સાથે સોરઠમાં મેઘાવી માહોલ : બે દિવસ ભારે વરસાદની આગાહી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ ફરી વળ્યો છે. ગઈકાલે દિવસ દરમ્યાન વરાપ જેવું વાતાવરણ રહયા બાદ આજે સવારથી જૂનાગઢ અને સોરઠ પંથકમાંવરસાદી માહોલ છવાઈ ગયો હતો. છેલ્લા ર૪ કલાકમાં દોઢ,…

Breaking News
0

માણાવદર પંથકનાં જીંજરી ગામે ૭ ઈંચ અનરાધાર વરસાદ

માણાવદર પંથકમાં સર્વત્ર વરસાદ આખો દિવસ ચાલુ જ રહયો હતો. બે ઈંચથી માંડીને ૭ ઈંચ સુધી વરસાદ પડયો હતો. તાલુકામાં મૌસમનો કુલ વરસાદ ૧પ૦ ટકા પડી ચુકયો છે. તમામ ડેમો…

Breaking News
0

ભાણવડ પંથકમાં આજે સવારે બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સવારે બે કલાકમાં મુશળધાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે શનિવારે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદે દસ વાગ્યા સુધીમાં ૯૮ મીમી પાણી વરસાવી…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ, ગણપતિની મૂર્તિ ખરીદવા બજારમાં ઉમટતા ભાવિકો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજથી ગણપતિ મહોત્સનો પ્રારંભ થયેલ છે. ગણેશશોત્સવના પ્રારંભે બજારમાં ભવિકો ગણેશ ભગવાનની મર્તિ ખરીદવા ઉમટયા હતા. તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહેલ હોય તેના મોટા પંડાલો, મોટી…

Breaking News
0

જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં ગણપતિ બાપાનું સ્થાપન કરાયું

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કુલનાં સંચાલક પ્રદિપભાઈ ખીમાણી દ્વારા આજે ગણેશ ચતુર્થીનાં દિવસે વિધ્નહર્તા દેવ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલ હતું. સ્કુલમાં ૧૧ દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી કોરોના…