એક ગુલાબ જેની મહેકથી કાંટા પણ કોમળ થઈ જાય એવું જીવનમાં ઉગાડજાે : ધર્મબોધિ વિજયજી મહારાજ
જૈન સંઘમાં પૂ.ધર્મબોધિ વિજયજી મહારાજે પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે, ત્રણ પ્રકારનાં જીવો હોય છે. (૧) ગુલાબના છોડ વાવી ગુલાબ ઉગાડનાર, કાંટા પ્રાયઃ દેખાય નહીં. (ર) ગુલાબ વાવે, પણ ફુલ…