જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપ પ્રેરીત પેનલનાં ચાર ઉમેદવારો બિનહરીફ
જૂનાગઢ અને સોરઠ પંથકની ખેડુતો માટેની અને સહકારી ક્ષેત્રની અત્યંત મહત્વની એવી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનાં ઢોલ જયારથી વાગવા લાગ્યા ત્યારથી સોરઠમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અત્યંત મહત્વની યાર્ડની…