ઈટાલીના તબીબોએ વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલને ફગાવી કોરોનાને મહાત આપી
વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ કોરોનાની બિમારી સબબ જાહેર કરેલા કાનુનને ફગાવી ઈટાલીએ કોરોનાને મહાત આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલ મુજબ કોરોના વાયરસથી મૃત્યું પામેલા દર્દીઓનું પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી.…