ભેંસાણ તાલુકાનાં પાટવડ કોઠા નજીકથી ૧.ર૦ લાખનાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સને એસઓજીએ ઝડપી લીધો
જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટીના માર્ગદર્શન હેઠળ કડક પગલા ભરવામાં આવી રહયા છે. જૂનાગઢ એસઓજી પોલીસે…