ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલના આયોજન અંગે બેઠક યોજતા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા
ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજૂરી મળ્યા બાદ આ અંગેના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. ધોરાજીમાં કોવિડ-૧૯ હોસ્પીટલ શરૂ કરવાની મંજુરી મળ્યા બાદ આ અંગેની વ્યવસ્થા ઉભી કરવા આવેલી…