ઓક્સિજન ઉત્પાદકો માત્ર પ૦ ટકા જથ્થો ઔદ્યોગિક હેતુ માટે આપી શકશે
રાજ્યમાં કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દર્દીઓની સારવારમાં ઓક્સિજન અત્યંત મહત્ત્વપૂર્ણ હોઈ તેની માંગ ખૂબ જ વધવા પામી છે. જેમાં કેટલીક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જવાની પણ…