ગીર સોમનાથ જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કૌભાંડ આચરી બોગસ ખેડુતોને કરોડોની સહાય ચુકવાઇ ?
ગીર સોમનાથ જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં સુવ્યવસ્થિત રીતે બોગસ ખેડુતોને કરોડોની આર્થિક સહાય ચુકવવાનું કૌભાંડ આચરાયું હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી રહેલ વિગતોના પગલે સરકારી તંત્રમાં હડકંપ પ્રસર્યો છે. ગીર…