દ્વારકા વિસ્તારમાં મેઘરાજાનું ફરી આગમન થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાદરવા માસનાં અંતિમ દિવસોમાં ફરી વખત મેઘરાજાનું આગમન થતા સર્વત્ર લીલા દુષ્કાળથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે દ્વારકામાં ફરી વખત વધુ બે ઈંચ જેટલો વરસાદ ખાબકી…