જૂનાગઢ : શાકભાજી માર્કેટીંગ યાર્ડ ખાતે રીંગણાનાં વેપાર બાબતે બોલાચાલી : મારમાર્યાની ફરિયાદ
જૂનાગઢમાં શાકભાજી માર્કેટીંગ યાર્ડ ખાતે રીંગણાના વેપાર બાબતે બોલાચાલીમાં માર મારવાનો બનાવ બનેલ છે. આ અંગે ભેંસાણ તાલુકાનાં પંચવાડા ગામનાં અમરસિંહ જુવાનસિંહ ભાટી (ઉ.વ.ર૩)એ આ કામના આરોપી ફેજાન ફિરોઝભાઈ, રમેશ…