જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં કેમીકલ ભળતાં હજારો માછલાના મોત, જવાબદારો સામે પગલાં ભરવા માંગણી
જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ નજીક કેમીકલ લીકેજ થઈ પાણીમાં ભળતાં હજારો માછલા મરેલી હાલતમાં જાેવા મળતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઈ છે. આ અંગે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ સંઘવી અને કેતનભાઈ…