ધોરાજી કોંગી નગરસેવિકાના પુત્રનું કોરોનાથી મૃત્યું થતાં મુસ્લિમ સમાજમાં શોકની લાગણી
ધોરાજી શહેર નગરપાલિકામાં બહારપુરા વિસ્તારમાંથી ચૂંટાયેલા કોંગી નગરસેવિકાના યુવાન પુત્રને કોવિંડ-૧૯ ભરખી જતા અકાળે અવશાન થતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. ધોરાજી ખાટકી જમાતના પ્રમુખ અને કોંગ્રેસ…