જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો : રૂા.૪૯.પ૦૦ના મુદામાલની ચોરી
જૂનાગઢનાં મધુરમ બાયપાસ શ્યામદત એપાર્ટમેન્ટ એ-વીંગ બ્લોક નં.૧૦૧ માં રહેતા નરેશપરી લખુપરી ગોસ્વામી (ઉ.વ.૩૦) (બાપુપાન કોલ્ડ્રીંકસવાળા)એ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદમાં જણાવેલ છે કે, તા.૧૩-૯-ર૦ર૦ કલાક ૧૮ થી તા.૧૪-૯-ર૦ર૦…