જૂનાગઢમાં મહાબત મકબરાના રિનોવેશનનું નિરીક્ષણ કરતા પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા
જૂનાગઢમાં એતિહાસિક સ્થળોની કામગીરી ચાલી રહી છે ત્યારે કોર્ટ સામે આવેલ મહાબત મકબરા એટલે કે મીની તાજમહેલની રિનોવેશન કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે કઈ આ કામગીરીનું ગુજરાત રાજ્યના…